સંપાદનો
Gujarati

"ફંડિંગથી આગળનું વિચારો. તમારી સફળતા ફંડિંગ પર આધારિત નથી"- શ્રદ્ધા શર્મા @ TechSparks2016

30th Sep 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

બેંગલુરુની તાજ વિવાંતા ખાતે યોરસ્ટોરીની વાર્ષિક ઇવેન્ટ TechSparks2016નો પ્રારંભ થયો. જેની આખું વર્ષ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો રાહ જોતા હોય છે તે ઇવેન્ટની ધમાકેદાર શરૂઆત થઇ. 

image


યોરસ્ટોરીના ફાઉન્ડર અને ચીફ એડિટર શ્રદ્ધા શર્માની સ્પીચ સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. શ્રદ્ધાની આ સ્પીચ ખાસ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોની સફરને સંબોધીને રહી, જેના મુખ્ય અંશો આ પ્રમાણે છે:

- It's cool to be a startup!

- ઉદ્યોગસાહસિકતાની આ સફરમાં દર વર્ષે જાણે કેટલીયે સદીઓ જતી રહે છે!

- તમને ફંડ મળશે એટલે મીડિયામાં તમારા કામની નોંધ લેવાશે! પણ તે તમારી સફળતાનો માપદંડ નથી.

- યોરસ્ટોરીને ગયા વર્ષે ફંડિંગ મળ્યું, ત્યારે સૌ કોઈએ મને સારા કામ બદલ અભિનંદન આપ્યા.પણ એ પહેલા મારી 7 વર્ષોની મહેનત હતી.

- આજના યુવાઓ માટે મને ખરાબ લાગે છે જ્યારે તેઓ 'ફંડિંગ' ટર્મમાં જ ફસાઈને રહી જાય છે!

- મારું ઘર કરોડોનું નથી તો શું હું સફળ નથી? 

- પ્લીઝ, સૌ કોઈ ફંડિંગથી આગળનું વિચારો. તમારી સફળતા ફંડિંગ પર આધારિત નથી.

- મારા માટે અત્યાર સુધીની એક આંત્રપ્રેન્યોર તરીકેની સફર ખૂબ કઠિન અને એકલતાભરી રહી છે.

- डर मुझे भी लगा फासला देखकर,पर मैं बढता गया रास्ता देखकर, खुद बा खुद मेरे नजदीक आती गयी , मेरी मंजिल, मेरा होसला देखकर

- હંમેશાં ખુશ રહો, નવી વસ્તુઓ અને પરિસ્થિતિઓ માટે તૈયાર રહો, જીજ્ઞાસાવૃત્તિથી સજ્જ રહો.

- Happy Entrepreneurial Journey!!!

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags