સંપાદનો
Gujarati

સફળતાના શિખરે પહોંચેલા સ્ટાર્ટઅપ્સની સફળતાનો મંત્ર શું છે?

YS TeamGujarati
10th Dec 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

12 ડિસેમ્બરે 'સ્ટાર્ટઅપ સેટરડે' તથા TiE દ્વારા એક ઇવેન્ટનું આયોજન કરાયું છે જેમાં સ્ટાર્ટઅપ્સને લગતા વિવિધ સવાલોના જવાબ અને સમસ્યાનું નિરાકરણ આપશે અનઘ દેસાઈ!

image


તમે તમારા સ્ટાર્ટઅપનો વ્યાપ કેવી રીતે વધારશો? કેવી રીતે તમારા સ્ટાર્ટઅપને 500 બીટા યુઝર્સથી 50 હજાર યુઝર્સ સુધી પહોંચાડશો? તમે કેવી રીતે નિશ્ચિત કરશો કે બ્રેક-ઇવન પોઈન્ટ પર પહોંચ્યા બાદ પણ તમે એ જ મહેનત અને જુસ્સા સાથે કામ કરતા રહેશો? આખરે સફળતાના શિખરે પહોંચેલા સ્ટાર્ટઅપ્સની સફળતાનો મંત્ર શું છે? એવું તો શું છે કે ઉબેર, સ્લૅક, વ્હોટ્સએપ, ગૂગલ જેવા સ્ટાર્ટઅપ્સ આજે દુનિયાભરમાં જાણીતાં બન્યાં છે? આ બધા જ સવાલોના જવાબ તમને મળશે આ શનિવારે. 'સ્ટાર્ટઅપ સેટરડે'ના આ વખતના સેશનમાં તમને તમારા આ તમામ સવાલોના જવાબ મળી જશે અને સાથે સાથે સ્ટાર્ટઅપ્સને લગતી મૂંઝવણ તમે દૂર કરી શકશો.

થીમ- My Story Session with Mr.Anaggh Desai

અનઘ દેસાઈ બિઝનેસ સ્ટ્રેટેજી, પ્લાનિંગ, ઓપરેશન્સ, વિવિધ ઇન્ડસ્ટ્રીઝ જેવી કે હોસ્પિટલિટી, લોજીસ્ટીક્સ & સપ્લાય ચેઈન, ટ્રાવેલ, ઈ-કોમર્સ સાથે છેલ્લા 27 વર્ષોથી સંકળાયેલી વ્યક્તિ છે. જે હંમેશા પરિણામલક્ષી કામ કરવામાં માને છે. સાથે જ તેઓ ઘણી જાણીતી કંપનીઓને વધુ નફાકારક, મજબૂત બનાવવાની કામગીરી કુશળતાપૂર્વક કરી રહ્યાં છે.

આ ઇવેન્ટમાં રજીસ્ટ્રેશન કરવા અહીં ક્લિક કરો

ઇવેન્ટમાં ડેમો આપવા કે પીચ કરવા આ ફોર્મ ભરો : Demo Nomination Form

ઇવેન્ટ- Startup Saturday

થીમ- My Story Session with Mr.Anaggh Desai

તારીખ અને સ્થળ- 12 ડીસેમ્બર, AMA, અમદાવાદ

સમય- 5.30 pm થી 7.30 pm

વધુ માહિતી માટે કૉલ કરો : Maulik Masrani +91 99983 72628

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો